Showing posts with label G-video. Show all posts
Showing posts with label G-video. Show all posts

Sunday, December 5, 2021

અમેરિકા સ્થિત પી વી આર નરસિંહ રાવ ની ભવિષ્યવાણી

    ભવિષ્યવાણી 

અમેરિકા સ્થિત પી વી આર નરસિંહ રાવ દ્વારા 



Friday, May 21, 2021

કડવું સત્ય? + પત્ની માટેનું પ્રેમ ગીત



આ બાઈ હાચી છે કે જૂઠાડી? જરૂર કોમેન્ટ મા જણવાજો 



પત્ની માટે નું પ્રેમ ગીત - ગમ્યું હોય તો પણ, 
કેટલા મરદ લાઇક ક્લિક કરશે ?







 

Sunday, May 16, 2021

Vaishnav Jan To * વૈષ્ણવ જન તો તેને રે કહીએ * in various style




Listen to this Bhajan sung in Qavaali style by the Baluchi Muslims



Sung in Hindi by Nikita Daharwal



Sung with the fusion of lyric in the English language 



Sung by the African Singers



Sung by the Japanese Singers



Sung by the Singaporian Singers



Sung by the Sri Lankan Singers






 

Thursday, April 8, 2021

કવિ દુલા કાગ ની એક અદભૂત ભાવુક રચના - ડો. પરાગ જવેરી ના મધુર કંઠે






કવિ શ્રી દુલાભાઈ કાગે ફેબ્રુઆરી ૧૯૭૭ ના વર્ષ માં 
આ પૃથ્વી ઉપર થી વિદાય લીધા પછી  
આજે ના કેવળ મારી જેવા તેમના સમકાલીન વયસ્ક લોકો 
દિન પ્રતિદિન આ દુનિયા માંથી
વિદાય લઈ રહ્યા છે 
પણ તેમની આ વિચારધારા ને અનુસરવાવાળા લોકો 
આજે કાઠીયાવાડ ની એ પાવન ધરતી ઉપર 
પણ શોધ્યા જડે તેમ નથી. 
*************
બુદ્ધિશાળી લોકો નો સમૂહ વધ્યો 
તેની સાથે સાથે 
હ્રદય ની લાગણી અને ભાવના ની કદર કરનાર સમાજ નો અસ્ત થયો
*************** 

 

 

Friday, April 2, 2021

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ... # મઝા માં હોવું એટલે શું? # બદલાયેલો સમય





ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરે થી પૂછે કે કેમ છો ...


મઝામાં હોવું એટલે શું ?




સમય સાથે આવેલ બદલાવ 




 

Saturday, March 13, 2021

પતિ પત્ની ના સબંધો - કાજલ ઓઝા નુ એક અદભૂત મનનીય પ્રવર્ચન



પતિ પત્ની ના સબંધો વિષે એક મનનીય પ્રવર્ચન 



 

પ્રસ્તુત છે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી ના બે સુંદર પ્રવર્ચનો

 વક્તા:  પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી 
*અહમ શૂન્યતા* 



વયસ્કો માટે સુખ ની ચાવી સ્વીકૃતી 






Wednesday, February 10, 2021

પંચાળા ના જીણાભાઈ - સત્સંગી નો પક્ષ રાખ્યો + સ્વામિનારાયણ મહામંત્ર + યોગી બાપા ના પ્રેમ માં

 

      પંચાળા ના જીણાભાઈ - સત્સંગી નો પક્ષ રાખ્યો 


સ્વામિનારાયણ મહામંત્ર 


યોગી બાપા ના પ્રેમ માં 







.



 

Saturday, September 15, 2018

મિસ્ટીક ઇન્ડિયા (નીલકંઠ વર્ણો) મુવી ના નિર્માણ દરમિયાન બનેલ અદભુત પ્રસંગો



૧૮મી સદીમાં ૧૧ વર્ષની ઉંમરે નીલકંઠવર્ણીએ સતત ૭ વરસ સુધી થીજાવી દેતા હિમાલયના શિખરોથી લઈને ધોમ ધખતા તાપમાં ૮૦૦૦માઈલ્સની પદયાત્રા કરી. નીલકંઠવરણીની આ અભૂતપૂર્વ યાત્રાને જગત સમક્ષ રજુ કરવાના હેતુથી ૨૦૦૧ની સાલમાં બી.એ.પી.એસ સંસ્થાએ પ્રસંગને અનુરૂપ એક ભવ્ય અને શ્રેષ્ટ ફિલ્મ મુવી તૈયાર કરવાનો નિર્ધાર કર્યો. ફિલ્મ નિર્માણ માટે સતત 3 વરસ સુધી સંસ્થાના સંતો અને સેવાભાવી કાર્યકરોએ આયોજન કર્યું.


* ૧૭ લાઈબ્રેરીઓ માંથી ૨૭૦ પુસ્તકોનો અભ્યાસ કરી ૨૦૦ વર્ષ પૂર્વેનો ઇતહાસ પ્રાપ્ત કરવામાં આવ્યો.


* સ્ક્રીપ રાઈટર થી લઈને ૭૦ એમ.એમ. ફોરમેટમાં ફિલ્મ તૈયાર કરવા માટે દુનિયાભર ના શ્રેષ્ટ ફિલ્મ, ફોટોગ્રાફી અને મ્યુજિક ડાયરેક્ટરો, સ્ટુડિયો અને ફિલ્મ પ્રોસેસિંગ લેબોરેટરીઓની શોધ અને સંપર્ક  કરવામાં આવ્યો.


* ફિલ્મના ૨૫૦ જેટલા લોકેશનની શોધમાં નેપાળ, ઉત્તર ભારત, આસામ, કેરાલા, દક્ષીણ ભારત અને ગુજરાત  મળીને ૨૨૦૦ માઈલ્સનો પ્રવાસ કરવામાં આવ્યો.


* ગાંધીનગર અક્ષરધામમાં આરતીના દ્રશ્ય માટે ૯૦૦૦ લોકો અને બીજા એક દ્રશ્ય માટે ૨૦,૦૦૦ બાળકોની  ઉપસ્થિતિની જરૂરિયાત મુજબ ગોઠવણ કરવામાં આવી. પુરા મુવી માટે ટોટલ ૪૫૦૦૦ કાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી.


* બી.એ.પી.એસ.ના ૫૭૦ સ્વયંસેવકોએ મુવી નિર્માણ માટે ૨ વરસ દરમ્યાન કુલ ૧૦૦૦૦૦૦ (એક મીલીયન)કલાકના સમય નો ભોગ આપ્યો. આ સેવામાં યોગદાન આપવા ISROના એક વિજ્ઞાનિકે ત્રણ મહિના માટે નોકરીમાંથી રજા લીધી.


* ૨૦૦૫ માં બી.એ.પી.એસ. ચેરીટીઝ દ્વારા ફિલ્મનું લોકાર્પણ થયું, અને ૩૧-૧-૨૦૦૫ના પેરીસ/ફ્રાંસમાં આ મુવીને ૧૦માં ઇન્ટરનેશનલ લાર્જ ફોરમેટ ફિલ્મ ફેસ્ટીવલમાં ‘The Audience’s Choice Prize’ એનાયત થયું. ત્યારબાદ દેશ-વિદેશમાં તેના પ્રીમિયર શો થયા.


* હાલમાં દિલ્હી અક્ષરધામ તેમજ લંડન અને નૈરોબીના અક્ષર-પુરષોત્તમ મંદિરમાં આ મુવી દેખાડવામાં આવે છે.

*************************************************

આ મુવી ના નિર્માણ દરમિયાન કેટલીક અદભુત ઘટના ઓ બની તેને માણીયે મુવી ટીમ ના એક સભ્ય શ્રી કલ્પેશ ભટ્ટ ના મુખે થી.



                    
      
                    

                   


                   

આ મુવી નો નીલકંઠ /બાળ કલાકાર લતેશ હવે સંસાર ત્યજી ને સાધુ નીલકંઠ દાસ થયેલ છે અને આ મહિના માં (સપ્ટેમ્બર ૨૦૧૮) સીયાતલ રેડમોન્ડ મંદિર ની મુલાકાતે આવનાર છે.