આમંત્રણ વયસ્ક નાગરિકો ને/INVITATION TO SENIOR CITIZENS
આમંત્રણ વયસ્ક નાગરિકો ને/INVITATION TO SENIOR CITIZENS
મિત્રો,
આજે બે પેઢીઓ વચ્ચે ના સૌથી વધારે અંતર - GENERATION GAP વાળા તબ્બકા માંથી પસાર થઇ રહ્યા હોવાનું આપણે અનુભવી રહ્યા છીએ.
પશ્ચિમી જગત નો "સ્વતન્ત્રતા" નામનો પવન આજે આપણે ત્યાં પણ એવો ફૂંકાઈ ચુકયો છે, કે સૌ કોઈ પોતાની મરજી મુજબ નું જીવન જીવવા માંગે છે, જીવવા લાગ્યો છે અને કોઈ ને કોઈ ની પરવા જ રહી નથી.
આજના ૬૦ વરસ ની આસપાસ ના વડીલો એ વિતાવેલ જીવન શૈલી, વિચારો, ખાણીપીણી અને આજની ૩૦ વરસ ની આસપાસ ના યુવાઓની જીવન શૈલી, વિચારો, ખાણીપીણી માં એક ગજબ નો બદલાવ આવી ચુક્યો છે.
વ્હોટસ એપ ઉપર મને મળતા સંદેશા તેમજ મારા વયસ્ક મિત્રો જોડે મિલન, પત્ર વ્યવહાર, ફોન ઉપર ની વાત ચિત ઉપર થી વયસ્કો માં એક જાત ની હતાશા, નિરાશા ના પડઘા સ્પષ્ટ સંભળાય છે.
આ પરિસ્થિતિ ને હવે કોઈ બદલી શકે તેમ નથી. પણ હું માનું છું કે
No comments:
Post a Comment