આવું તો ફક્ત મારા કાઠીયાવાડ માં જોવા મળે સાહેબ
આવું તો ધન્ય એવી મારી કાઠીયાવાડી ધરતી ઉપર જ જોવા મળે. જે ધરતી ઉપર શ્રી કૃષ્ણ મથુરા નગરી છોડી ને આવ્યા અને દેહત્યાગ પર્યંત રહ્યા. જે ધરતી ઉપર શ્રીજી મહારાજ પુરા ભારત દેશ નું ભ્રમણ કરી પછી આવી રહ્યાને ગઢડા ગામે દેહત્યાગ પર્યંત રહ્યા
No comments:
Post a Comment