Saturday, July 14, 2018

મોર પીંછ વેચતો બાળક

પ્રસ્તુત છે મુંબઈ ના વાલ્કેશ્વર - મલબાર હિલ વિસ્તાર માં આવેલ હેન્ગીંગ ગાર્ડન માં મોર પીંછ ના પંખા વેચતા  એક ૧૦ વરસ ના છોકરા ની વિડીઓ કલીપ. આ છોકરા એ નથી કદી શાળા જોઈ કે નથી કોઈ ને પાસેથી શિક્ષણ કે તાલીમ લીધી. 

પેટીયું રળવા મોરપીંછ વેચતા આ બાળકે આપણા ભારત ની ભાષાઓ ઉપરાંત પરદેશી પ્રવાસીઓ પાસેથી ફ્રેંચ, જર્મન, ઈટાલીયન, સ્પેનીશ, જાપનીસ, અરેબીક, પખ્તુન, પર્શિયન અને અંગ્રેજી ભાષા માં પણ પોતાના ધંધા પુરતું જરૂરી જ્ઞાન મેળવી લીધું છે. 

પરિસ્થિતિ અને જરૂરિયાત મનુષ્ય નું કેવું ઘડતર કરે છે તેનું આ જીવંત ઉદાહરણ છે.

                                       ************

मलबार हिल वालकेश्वर येथील हॅन्गिंग गार्डन येथे मोरपिसाची पंखे विकणारा हा मुलगा 10 वर्षाचा ही नसेल कुठल्याही शाळेत न गेलेला कोणतेही औपचारिक शिक्षण न घेतलेला परंतु पोटार्थी म्हणजेच पोटाची खळगी भरण्यासाठी मोरपिस विकणा-या या मुलांने आपल्या भारतीय भाषे शिवाय फ्रेंच, जर्मन,इटालियन स्पॅनिश, जॅपनिस,अरेबिक, पख्तुन, परशियन व इंग्रजी भाषा अस्खलित बोलता येतात. परिस्थिती माणसाला कशी घडवते त्याचे एक जिवंत उदाहरण म्हणजे हा मुलगा होय. 

     या  आंतरराष्ट्रीय भाषेत पर्यटकांना त्यांच्या भाषेत संवाद साधून आपली मोरपिसे विक्री करण्याचे कौशल्य त्याने जीवनाच्या विद्यापिठामधून आत्मसात केले असल्याने बिजनेस मॅनेजमेंटचं शिक्षण घेतलेल्या पुस्तकी किड्यांनी खरोखरचे अनुभव देणारा व प्रॅक्टीकल मार्केटिंग चे धडे व फंडे देणारा   या मुलां कडून शिकावे  परिस्थितीने घडवलेल्या बालपण हरवून अकाली प्रौढ झालेल्या मुलाला सलाम करतो.    - واجد مومن

                                         ************************



No comments:

Post a Comment