Wednesday, November 10, 2021

 કફ 

- દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે

- દૂધમાં હળદર, મીઠું અને ગોળ ગરમ કરી પીવાથી કફ મટે છે

- રાત્રે સુતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પોશેર દૂધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.


 ખાવા પીવામાં આ આઠ નિયમ ચોક્કસ પાળો  

* મેંદો બંધ કરીને જવ, બાજરી કે મકાઈ ખાવ

*રીફાઇન તેલ બંધ કરી ધાણીનું તેલ વાપરો *.

*કોલ્ડ્રીકસ બંધ કરી લીબુશરબત કે છાસ પીવો ને, ભેંસનું દૂધ બંધ કરીને દેશ ગાયનું દૂપીવો

રેડીમેઈડ ન્યૂસ કરતાં ડાયરેકટ ફળ ખાવ , ફ્રીજનું પાણી બંધ કરીને માટલાનું પાણી પીવો રાત્રે વહેલા ઉંઘી જાવ, સવારે વહેલા ઉઠો ,

ઘરમાં ભરાઈ રહો, કુદરતના ખોળે પણ જાવ ને જ 




No comments:

Post a Comment