દિવાળી ના શુભ દિવસે પોઈચા માં નીલકંઠ વરણી ની નગર યાત્રા માં યજમાન થવાનો લ્હાવો મળ્યો
પહેલા ચોક માં તોપ ગોળા થી નીલકંઠ વરણી ની સવારી નું સ્વાગત કરવામાં આવ્યું અને બીજા ચોક માં આરતી ઉતારવા માં આવી
યાત્રા ના અંત માં હાથી ઉપર બિરાજમાન નીલકંઠ વરણી ની આરતી ઉતારવાનો પણ મને લહાવો મળ્યો
No comments:
Post a Comment