Wednesday, September 26, 2018

કાર નીચે આવ્યા બાદ બાળકનો ચમત્કારિક બચાવ



 મુંબઈ,તા. 26 સપ્ટેમ્બર 2018, બુધવાર

મુંબઈના દિંડોશીમાં કાર નીચે આવ્યા બાદ બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. આ મામલામાં આરોપી મહિલા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

દિંડોશીમાં સોસાયટીમાં પાર્ક કરેલી કાર આરોપી મહિલા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. દિંડોશીની સોસાયટીમાં આ ઘટના બની હતી. મહિલા આરોપીએ તેની કાર બેદરકારીપૂર્વક ચલાવી હતી. સોસાયટીમાં ગઈકાલે સાંજે અમૂક બાળક રમતા હતા. બીજી તરફ એક બાળક બેસીને તેના બૂટની લેસ બાંધી રહ્યો હતો. ત્યારે મહિલા બેફામ પણે કાર ચલાવીને તેને અડફેટમાં લીધો હતો. આ માસૂમના શરીર પરથી કાર પસાર થઈ ગઈ હતી.

આ બનાવમાં બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગઈ હતી.




No comments:

Post a Comment