એક શ્રેષ્ઠ વિડિઓ છે જરૂર જોજો.
"ભગવાન જે પણ કરે તે મારા સારા માટે જ કરે"
સ્વામીશ્રી નો પાયાનો સિદ્ધાંત જે ઘડીએ જીવનમાં ફિટ થાય
પછી ગમે તેવા વિપરીત સંજોગો માં પણ વ્યક્તિ સ્વસ્થ રહી શકે અને સકારાત્મક અભિગમ દ્વારા ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ માં થી
બહાર નીકળી શકે છે નો ઉત્ત્તમ અને શ્રેસ્ઠ કિસ્સો. 👌🌷🌷🌷🌷🌷🙏
No comments:
Post a Comment