🙏🏻વજન ઘટાડવા નો સરળ ઉપાય...
પ્લીઝ..નોટબુક માં લખી લેજો....
વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ મજાનું ટેસ્ટી પીણું પીધા પછી..
⛑Dr. Mahendra bheda⛑
Nutrition Specialist & Consultant... Mumbai..8779630988..
પ્લીઝ..નોટબુક માં લખી લેજો....
5 ચમચા ચોખા ને, અડધો કલાક માટે પાણી માં પલાળી દો...
ત્યાર બાદ આ ચોખા ને, 700ml. પાણી સાથે.. કુકર માં..8 થી10 સીટી વાગે, ત્યાં સુધી રાંધવા..
તેથી બધા જ ચોખા પીગળી ને લાઇ જેવું થઈ જશે...
પછી તેમને બહાર કાઢી ને, તેમાં સ્વાદ અનુસાર સેંધામીઠું.. શેકેલુ જીરું,મરી..વગેરે છાંટીને..
સવાર માં જ ગરમગરમ પીવો...
થોડા જ દિવસોમાં.. વધારા ની ચરબી..ઓગળી જશે..
ફુલેલું પેટ અંદર જતું રહેશે..
વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ મજાનું ટેસ્ટી પીણું પીધા પછી..
1કલાક સુધી ઠડું પાણી ન પીજો.... *
આ ઉપાય "ભારે શરીર ઘટાડવા" માટે ખૂબ જ અકસીર છે...
Nutrition Specialist & Consultant... Mumbai..8779630988..
No comments:
Post a Comment